કોઈ નવી જગ્યા એ જઈ ને ફોન માં નોટ્સ લખવા , એકલા બસ માં મુસાફરી કરતા લખેલી પંક્તિ ઓ , જે મારા મન ની ગૂંચવણ ને એક પછી એક કાઢતી હોઈ .. Adem ચલ ને આજે કઈ બહાર જઈએ, એનો જવાબ - જાને બહાર જવા વાળી હમના હું કહિસ કે ચાલ તો તને બોવ કામ આવી જશે. આવી વાતો કરી ને મને ઉકસાવ નઈ . ૩ મહિના થઈ ગયા હવે આપણે વાતો કરતા કયારે મળીએ આપણે હવે કે મને . મારા તરફ ખાલી એક જ વાત કે કઈશ તને ફ્રી થઈ ને , એમ કરી ને મારી વાત પલટવાની ઝડપ ની એને