વિશ્વનાં અદ્‌ભૂત અને વિચિત્ર પ્રતિભાશાળી વ્યક્તિઓ

  • 162

આમ તો પૃથ્વી પર અવતરેલી દરેક વ્યક્તિ કોઇને કોઇ ખાસિયત લઇને જ જન્મેલી હોય છે કોઇ સારૂ ગાઇ શકે છે તો કોઇ સારો ડાન્સર હોય છે કોઇ સારૂ લખી શકે છે કોઇની યાદદાસ્ત સારી હોય છે. પણ એવી પણ કેટલીક વ્યક્તિઓ હોય છે જેને ઇશ્વરે અદ્‌ભૂત શક્તિઓ આપેલી હોય છે અને ક્યારેક તો વ્યક્તિનો તેના પર કાબૂ જ હોતો નથી. મોટાભાગે જ્યારે માથામાં ઇજા થાય ત્યારે લોકોને ચિંતા થતી હોય છે કે મગજને નુકસાન પહોચ્યું હશે કે નહી પણ ક્યારેક મગજની ઇજાઓ માનવીને વધારે પાવરફુલ પણ બનાવતી હોય છે ઓરલાન્ડો સેરેલ નામની વ્યક્તિ જ્યારે એલિમેન્ટ્રી સ્કુલમાં હતો ત્યારે તેને બેઝબોલ