ભાગ 1ન્યુયોર્ક સિટી માં એક ખૂબ જ અગત્યની અને મોટી મિટિંગ ચાલી રહી હતી , એક ગુજરાત નો માણસ એની કંપની માં મિટિંગ બોલાવીને અમેરિકા ના મોટા મોટા ઉદ્યોગપતિઓ સાથે એક દીલ માટે બેઠો હતો.થોડી ક્ષણો પછી ત્યાં તેનો આસિસ્ટન્ટ મિટિંગ આવ્યો અને બોલ્યો - " sorry sir for disturbing you, sir ! It's an emergency call, please take it "શરૂઆત માં તો પેલા માણસે ફોન ઉપાડવાની ના પાડી , પરંતુ આસિસ્ટન્ટ જવા માટે તૈયાર નહોતો." How dare you ? You know this is very important meeting and nothing else more important than this meeting " પેલો માણસ બોલ્યો." Sorry Sir