"માણસ, માન્યતા અને રહસ્ય" વાર્તા ના મુખ્ય પાત્ર એવા SK ને એક અદ્વિતીય સોપાન તરીકે આ નોવેલ માં દર્શાવેલ છે , આ નોવેલ માં પણ છે ઘણું રહસ્ય , સાથે સાથે આવશે ભગવાન સાથેનો મનુષ્ય નો અનેરો ભાવ , આ નોવેલ પહેલા તમે માણસ , માન્યતા અને રહસ્ય જો ન વાંચી હોય તો પેહલા એ જરૂરથી વાંચજો , કેમ કે એના વગર તો બધું સમજણ ની બહાર જ જશે. તો પ્રસ્તુત છે SK ની એક મહાન જીવનગાથા.......