ઘણી બધી અકળામણ અને પછી નક્કી કરેલો નિર્ણય..... પહેલું વાક્ય જ આટલું અઘરું છે તો વિચાર આવે કે એટલી ખાસ કેવી બાબત હશે કે મન અને મગજ બંનેની સંમતિ વગર કંઈ જ નથી થવાનું. અને એક જ વાત પર મારું મન અને મગજ બંને સાથ આપે એવું ક્યારેય બન્યું છે તો આજે બનવાનું... હા હા!! સાચી વાત છે આ... એટલી ગંભીર વાતની વચ્ચે પણ મને હસવું આવે છે. કારણ કે ઘણીવાર જે જોય એ છે એ બધું જ મળી જાય છે અને ઘણીવાર એક ક્ષણ માટે પણ નથી મળતું..... વાત એ છે કે જાણે મન ને સ્થિરતા જોઈએ છે અને