ગુજરાતી

  • 198

ગુજરાતી ભાષા મારી માતૃભાષા છે. મને ગુજરાતી ભાષા પર ગર્વ છે. જ્યારે એ ભાષા નો ઉપયોગ કરી ને વાત કરું છું તો એક સફળ વ્યક્તિ ની જેમ અનુભૂતિ થાય છે.આ લેખ એ મેં પોતે લખેલ નથી. આ લેખ અન્ય વ્યક્તિ ની મહેનત છે પણ ખૂબ જ ઉપયોગી, જરૂરી અને સૌ એ  જાણવા જેવી અગત્ય ની માહિતી છે એટલે અહીંયા રજૂ કરું છું.આમહિતી દરેક ગુજરાતી સુધી પહોંચાડવી જરૂરી જણાતા અહીંયા રજૂ કરાય છે.જેણે પણ આ માહિતી આપી છે તમને સત સત નમન.*ગુજરાતી ભાષા તમારા સ્વાસ્થ્યને સમૃધ્ધ બનાવે છે**ગુજરાતી ભાષા વૈજ્ઞાનિક પણ છે* તમારા સંતાનો ભૌગોલિક સીમાડાઓ વટીને ભલે વિદેશ ગયા હોય તેમને