મને લાગે છે.સત્ય અસત્ય જેવું કંઈ છે જ નહી.ભગવાન ના ભરોસે બેઠાં છીએ, પણ ભરોસા જેવું કંઈ છે જ નહીં.માત્ર ભગવાન છે, બાકી કશું જ છે જ નહીં.કળિયુગ ને દોષ દઈએ છીએ, પણ કળિયુગ ના રચયિતા ને કોઈ કશું કહેતું જ નહીં.કળિયુગ થી બચી જશો, જો નિવાસ પ્રભુ ના ચરણો નો કરશો, પણ પ્રભુ ના ચરણો નો વાસ તો એક ઠેકાણે નહિ.અત્ર તત્ર સર્વત્ર પ્રભુ નું જ સ્રમ્રાજ્ય છે.ક્યાં પ્રભુ ના ચરણ નથી તો ક્યાં બેસી આશ્રય કરવો ?વામન વેષે આપે બાલી ને બાંધ્યા. 3 ડગલાં પૃથ્વી દાન રૂપે માંગ્યું. આપ માંગો એ દાન અને આપીએ તો ભગવાન ને દાન.અમે