મૃત્યું

.જય માતાજી મૃત્યું આપણી દેશી ભાષા માં મોત દેહ છોડી દેવો. જીવન નું અનિવાર્ય સનાતન સત્ય કે માણસ ન જન્મ ન મૃત્યુ એની જાતે લઈ શકે છે. કે ન શ્વાસ પોતાની ઈચ્છા થી લઈ શકે છે. પણ પોતે ક્રિયામાન કર્તા હોવાનું સતત દાવો રજું કરતો હોય એમ. વર્તે છે... પણ એની પાછળ સમય કાળ સતત વિદ્યમાન છે.. ત્યાં સુક્ષ્મ ક્ષણ ની પણ વાર નથી લાગતી. સમય સ્થળ.. અને નિમિત્ત એ નિચ્ચીત જ હોય છે.. પ્રકૃતિ આધીન આ સંસાર વિધમાન છે.. આપણું શરીર પાંચ તત્વ નું બનેલું છે... આકાશ.. વાયું.. અગ્નિ.. જળ.પૃથ્વી... તે તેનું કાર્ય નિરંતર કરે જ છે...સમય, સ્થાન અને