લિબિયાના કર્નલ ગદાફીએ અમેરીકન વિમાનને ભર આકાશે ફૂંકી દેવડાવ્યુ

અમેરિકા સાથે અણબનાવ ધરાવતા કર્નલ ગદાફી  દાવ ખેલ્યા વગર જંપે તેમ ન હતા. સપ્ટેમ્બર, ૧૯૮૬માં તેમનીઆતંકવાદી ટુકડીએ કરાંચીના વિમાનીમથકે પાનઅમેરિકન વિમાનના હાઇજેકિંગનો પ્રયાસ કર્યો.પાકિસ્તાનની સુરક્ષા ટુકડીએ પ્લેનને જવા ન દીધું.હાઇજેકર્સ અને ટુકડીના સભ્યો વચ્ચે પેસેન્જરકેબિનમાં સામસામા ગોળીબાર થયા, જે દરમ્યાનમુસાફરોને બચાવવા માટે જાનની બાજી લગાવી દેનારભારતીય ફ્લાઇટ-અટેન્ડન્ટ નીરજા મિશ્રાને બુલેટવાગતાં તે મૃત્યુ પામી. ભારતે તેનું બલિદાન મરણોત્તર અશોક ચક્ર વડે બિરદાવ્યું. પાકિસ્તાન સરકારે નીરજા માટે ‘નિશાન-એ-ઇન્સાનિયત' ખિતાબ જાહેર કર્યો.ફિનલેન્ડના પાટનગર હેલ્સિન્કીખાતે અમેરિકન દૂતાવાસ પર અનામીફોન કોલ આવ્યો. અરબી લઢણમાંઅંગ્રેજી શબ્દોચ્ચારો કરનાર વ્યક્તિએબાતમી આપી કે આગામી બે સપ્તાહદરમ્યાન એકાદ દિવસે પાન-અમેરિકનએરલાઇન્સનું પ્રવાસી વિમાન બોમ્બનાવિસ્ફોટનો ભોગ બનવાનું હતું.ફિનલેન્ડની જ મહિલા પ્રવાસીનાસામાનમાં તેની