પ્રણય ભાવ - ભાગ 3

                                    આજે પ્રણય ભાવ ના આ પ્રકરણ માં સંબધો ને વધુ દૃઢ કરવા માટે મહત્વપૂર્ણ એવા બે પ્રણય ભાવો ની વિસ્તૃત ચર્ચા કરી છે. યુવાનો નો પ્રશ્ન હોય છે કે " મારો સોલ મેટ અથવા પાર્ટનર કેવો/કેવી હશે?  તો જવાબ આ બે ગુણ આપી શકશે..કોઈ પણ સબંધ નો પાયો મજબૂત બનાવવા આ બે મહત્વના ગુણો વિકસાવવા માટે પ્રેમી - પ્રેમિકા ,પતિ - પત્ની બન્ને એ એક સરખું પ્રદાન આપવું જોઈએ જેના થી એક મજબૂત સંબંધ નું નિર્માણ થઈ શકે.આ બે ગુણો છે... (૧)