આજે ભારત આઝાદ થયું એને 78 વર્ષ થઈ ગયા છે.પણ હું તો એમ જ કહીશ કે માત્ર અંગ્રેજો એ ભારત છોડ્યું હતું, આઝાદી ના સાચા અર્થ સુધી તો આપણે હજું પહોંચ્યા j નથી .આઝાદી ને સ્પર્શવા કદાચ આજે પણ આપણો સમાજ કે સામાજીક રીતે મજબૂત બન્યા નથી. આજે પણ સરહદે દેશની રક્ષા કરતાં सैनिकों ने આપણે તેની कार्य નિષ્ઠા અને બલિદાન માટે પૂરતું સન્માન આપતા ચૂકી જઈએ છીએ .આજ લોકો માં દેશદાઝ રહી j ક્યાં છે??હું એક બહુ સામાન્ય વાતનુ ઉદાહરણ લઈ સમજાવવાની કોશીશ કરુ છુ. આપણાં રાષ્ટ્રીય પર્વો માત્ર 15 अगस्त અને 26 જાન્યુઆરીni સવાર પૂરતા મર્યાદિત રહી ગયા