નામર્દ કે મર્દ

વારે વારે,વારેવારે હિંદુઓ ઉપર આરોપ મૂકવા માં આવે છે કે હિન્દૂ પુરુષો મર્દ નથી નામર્દ છે.હિંદુઓ પુરુષો નપુંસક છે.બાયલા છે.હિન્દૂ પુરુષો અહિંસક છે.હિંદુઓ પુરુષો માં એકતા નથી.હિંદુઓ પુરુષો માં તાકાત નથી હિંદુઓ પુરુષો હિંસા નથી કરતાંહિંદુઓ પુરુષો ડરપોક છે.હિંદુઓ પુરુષો સામનો નથી કરતાંહિંદુ પુરુષો ડરી જાય છે અને  ચૂપ રહે છે.એકદમ વાહિયાત આરોપો છે.એકદમ જુઠ્ઠા અને પાયાવિહોના આરોપો છે.હિંદુ પુરુષો ની અસલિયત આ લોકો જાણે તો છે પણ એનાથી સજાગ નથી.હિન્દૂ પુરુષ સમાજ ક્યાં સુધી આવા જુઠ્ઠા આરોપો સહન કરશે.હિન્દૂ પુરુષો આજે આ પોસ્ટ તમારું વાસ્તવિકતા સમાજ સામે ખુલ્લી કરશે.આજે તમારાં શૂરાતન ની બીજી બાજુ સમાજ સામે  છતી કરીએ ભારત ની દરેક