સવારે ઊઠી ને એમ થાય કે આજે ચકલી ન દાણા નથી નાખ્યા કે મારા કાચબા ભૂખ્યા હશે આ ખયાલ તમને વધારે સતાવે છે કે તમે આજે નાસ્તો શું લઈ જશો કે શું બનાવશો એની તમને કોઈ ચિંતા નથી આવા વ્યક્તિ ની આજે વાત છે.સવાર માં એલાર્મ થી જાગી ને સવારનું કામ કરી ને એમ થાય કે સ્કૂલ જતા પેહલા બધું જ થઈ જવું જોઈએ. નાના ભૂલકા ની સવાર માં ગુડ મોર્નિંગ થી તમારી સ્માઈલ એમના માટે પણ એટલું જ મહત્વ રાખે છે.મધુમાલતી ની વેલ તમને જતા જોઈ ને જાણે બાય કહેવા વધારે નમે છે અને તમારો ચેહરો વધુ ખીલી જાય