અનોખી સફર - અમાવસ્યાથી પૂર્ણિમા સુધી - પ્રકરણ -14

  • 202
  • 120

“ સાવી..અમારાં માટે મારા પાપાનું અચાનક અવસાન ખુબ મોટી ખોટ હતી..હું તો સાવ ભાંગી પડી હતી..મારી આંખો રડી રડી થાકી સાવ કોરી થઇ ગઈ હતી..આંસુ પણ હવે સાથ નહોતા આપતા. ખુબ કઠિ ન સ્થિતિનો સામનો કરી રહી હતી..મને ખબર નહોતી કે આ આઘાત પછી વધુ નિર્દયી ઘાત પચાવવાના છે નાસહેવાય એવું જોવાનું… સહેવાનું છે. સાવીએ પૂછ્યું  સારા..કેમ આનાથી વધુ દુષ્કર શું હોઈ શકે?” સારાએ કહ્યું“ એજ કહું છું જેણે મારા જીવનમાં..મારા વિચારોમાં આમૂલ પરિવર્તન આવ્યું હું મારા પાપાની લાડકી …મારી મોમની આંખમાં ખૂંચવા લાગી હતી..હું એ વાત પર આવવા માંગુ છું પણ..કહેતાંય મને પીડા થઇ રહી છે સાવી.. “ મારાંપાપાની