ધ્વનિ શસ્ત્ર - ભાગ 4

  • 190

"તું આ શું કરી રહ્યો હતો?" એક અજાણ્યા અવાજે જોસેફને રોકી દીધો."આ માણસને પકડી લો." પોલીસ કર્મચારીએ કહ્યું."સર .." જોસેફ પોતાની જાતને સંભાળી લેતા પોલીસ કર્મચારીએ બીજા અધિકારીઓને રોકી દીધા.જોસેફ વધુ કંઈ પણ વાતચીત કર્યા વગર જ પોલીસ સ્ટેશન થી બહાર નીકળી પોતાના હોટેલ રૂમમાં પહોંચી ગયો. તેને દુબેજી ની આકસ્મિક રીતે ઘટેલી મૃત્યુ થી શોક લાગ્યો હતો. પોતે કેવી રીતે બધું જ જોઈ શક્યો એ તો એની સમજણ શક્તિ થી બહાર હતું.ભારત સરકાર માટે આ ઘટના ખુબ જ દુ:ખદ હતી અને ગમે તેમ બદલો લેવા માટે સરકાર તૈયાર હતી. એ જ દિવસે સવારે હાઈ પ્રોફાઈલ મીટિંગ ચાલુ થઈ ગઈ.