“તમારી પાસે માનવનો કોઈ ફોટો છે.”“ના,ફોટો તો નથી.”ઠીક છે તો કોઈ માહિતી કે કઈ કોલેજમાં છે. ક્યા હોસ્ટોલમા રહે છે.”“તે ક્રિમીનલ જસ્ટીસનું ભણે છે. કોઈ કોલેજમાં.”“મેડમ એમ તો કેવી રીતે શોધાય અહી એક કે બે કોલેજ થોડી છે. આ બેન્ગ્લોર છે.”“ઠીક છે હું માહિતી આપી તમને પાછો ફોન કરું.” વૈદેહીએ બેન્ગલોર પોલીસને કહ્યું અને ફોન મુકી દીધો.“શું પોલીસ છે. એક બેન્ગ્લોર પોલીસ એક યુવકને ના શોધી શકે. બધી કોલેજમાં થોડી આ કોર્સ થતો હશે જે કોલેજમાં થતો હોય તે કોલેજની માહિતીના મેળવી શકે. સાચે આવા લોકો પોલીસનું નામ બદનામ કરે છે.”“શું થયું વૈદેહી કેમ આટલી સ્ટ્રેસમાં છે.” કપીસે પુછ્યુ.પણ, વૈદેહી