એક ભૂલ - 3

(1.2k)
  • 2.4k
  • 1.3k

                  નકશી નો જોબ નો પેલો દિવસ ખુબ સારો જાય છે તે ખુબ ખુશ હોય છે ઘરે જાય ને એના પરિવાર ને સાથે એના અનુભવ વ્યક્ત કરે છે.(જોઈએ આગળ નકશી ના  જીવન ની  એ સફરમાં આગળ શું થાય છે એ રસ્તો ક્યાં લય જાય છે..)                પછી તો રાબેતા મુજબ નકશી રોજ ઓફિસે જાય છે અને ત્યાં બધું કામ પણ હવે આવડી ગ્યું હોય છે. તેનો સ્વભાવ મળતાવડો હોવાથી ઈ બધા ની સાથે હાળી મળી જાય છે.નકશીનો સ્વભાવ જ નઈ પણ એનો દેખાવ પણ આવો હોય છે