માણસ, માન્યતા અને રહસ્ય - ભાગ 27

  • 120

ભાગ 27 : અંતિમ ચરણSK અચાનક જ પડી ગયો ત્યારે હોસ્પિટલ લઈ જવાયો અને ડોક્ટરો દ્વારા કહેવામાં આવ્યું કે SK ને બ્રેઇન ટયુમર છે , તે છેલ્લા સ્ટેજ માં છે અને ખૂબ જ ગંભીર સ્થિતિ માં છે.ધનશ એ તત્કાળ પોતાનું જેટ મોકલીને વિશ્વ ના સર્વ શ્રેષ્ઠ ડોક્ટર ને બોલાવવાનું કહ્યું , તેણે અને RK એ કહ્યું અમારે ગમે તે પરિસ્થિતિ માં SK ને બચાવવાનો છે , જે ડૉક્ટર આનો ઈલાજ કરી આપશે તેને વિશાળ રકમ પણ આપીશું.ત્યારે SK ને હોંશ આવ્યો અને તેણે બધાને બોલાવ્યા અને કહ્યું સાંભળો હું તમને જે કહેવા માગું છું , એ ઘણું ચોંકાવનારું હોય શકે