ભાગ 26 : સાબિતી અને સમાપ્તિશીન ના પ્રશ્નોનો SK એ ટૂંકો ને સરસ જવાબ આપ્યો -" શું સાબિતી ? સાબિત તો માટે એ તમામ લોકો ને કરવું છે, જે ભારત માં રહીને બીજી સંસ્કૃતિઓને ચઢિયાતી ગણે છે, જેઓ સમજે છે કે સાયન્સ જ બધું છે, એ લોકો જે ભારત ની બહાર ચાલ્યા જાય છે અને આ સંસ્કૃતિ ને ધિક્કારે છે અને આ કોઈ ખેલ નથી કે જે તું અત્યારે કરી રહ્યો છે "" હું અને ખેલ ! ક્યાં ખેલ ની વાત કરી રહ્યો છે તું ? " શીન એ થોડા આશ્ચર્ય ના ભાવ સાથે કહ્યું.મિત્રા બોલી - કંઇક તો સત્ય