સિનેમા - સ્વ અને પર મૂલ્યાંકન -9

એક યાદગાર, અને શાનદાર સિનેમા તૈયાર કરવા માટે, આ ચાર બાબતો પર પૂરતું ધ્યાન કેન્દ્રિત કરી આગળ વધવાથી ભલે પ્રચંડ નહીં, પરંતુ આપણે ધારી હોય એનાથી સવાઈ સફળતા તો ચોક્કસપણે મળે મળે અને મળેજ છે.એવી ચાર બાબતો એટલે કે, 1 - કોઈપણ વિષય પરની વાર્તા તૈયાર, કે પસંદ કરતા પહેલા આ એક વાતનું ખૂબજ ધ્યાન રાખવું કે, વાર્તાનો એક એક પ્રસંગ ઊંડાણ પૂર્વક, અને કટ ટુ પોઇન્ટ તૈયાર કરવાથી, કે પસંદ કરવાથી બે - એક એક દ્રશ્યને પ્રસંગને અનુરૂપ ફ્રેમમાં રાખીને શુટ કરવાથી જે દ્રશ્ય માટે જે સ્થળ, વસ્તુ કે જેટલા વ્યક્તિઓની ( ક્રાઉડ ) જરૂરિયાત હોય, શક્ય હોય ત્યાં સુધી ફ્રેમમાં એટલું