મિત્રો,સમય સંજોગો પ્રતિકૂળ હોવાથી આગળનો ભાગ લખવામાં ઘણો વિલંબ થઈ ગયો છે. એ માટે આપ સૌની માફી માગુ છું. ફરીથી બેનની ડાયરી માં આગળ શું લખ્યું છે તે તમને જણાવું છું. તમને લાગતું હશે કે આ વાર્તાનું નામ ભૂલ છે કે નહીં ? એમ આપ્યું છે પણ ક્યાંય કોઈ ભૂલ હજી સુધી દેખાઈ નથી રહી. મને પણ ડાયરી વાંચતા વાંચતા આ જ સવાલ થયેલો પણ એનો જવાબ મને ડાયરીના અંત ભાગમાં મળ્યો હતો. તમારે પણ ધીરજ રાખવી પડશે અંત સુધી પહોંચવામાં. કારણ કે એ ભૂલ માટે બેનની જીંદગીનું દરેક પાનું વાંચવું પડશે. આગળ શું લખ્યું છે તે જણાવું.રક્ષાબંધનનો તહેવાર પૂરો