તાંડવ એક પ્રેમ કથા - 7

  • 2

છલની પાંખો અને પ્રેમના પાંદડાંહર્ષિત આજે ખુબજ ખુશ હતો કેમ કે તેને આજે પોતાના પ્રેરણામૂર્તિ શિવ મહેતા સાથે ડિનર કરવાનું હતું. તેણે પોતાની પેન ઉપાડી અને લખવાનું શરૂ કર્યું. હર્ષિત ને ગાવા ની સાથે સાથે લખવાનો પણ એટલો જ શોખ હતો. તેણે લખ્યું :લંડન ના દિવસો ની યાદો ભરી મન માંમિત્રતા તરફ પગલું ભર્યું છેનિજાનંદ નો ઘૂંટ ભરી નેતારી મસ્તી મે પીધેલી છેહું સાચી મિત્રતા કરીશજ્યાં સુધી હું સ્વપ્ન જોઈ શકું છુંજ્યાં સુધી વિચારી શકું છુંજ્યાં સુધી તું મારી યાદો માં સમાયેલી છોહવે પડી રહેવા દે ઓ દુનિયા મનેબદનામ થવાની ફૂરસદ નથીહું મિત્રતા નીભાવિશજ્યાં સુધી મારી પાસે અનુભવવા જેવું હૃદય