અનોખી સફર - અમાવસ્યાથી પૂર્ણિમા સુધી - પ્રકરણ -12

  • 76
  • 1

સાવીને મનમાં આજે આનંદ આવી રહેલો..પહેલા મનમાં નક્કી કરેલુંકે મારી વર્ષગાંઠ છે આજે કોઈને અહીં નહીં કહું..સારા જોબ પરથી આવી એ પહેલાંજ એણે પોતાના ઘરે માં પાપા , કામિની ,શોભા આંટી અને તર્પણ અંકલ સાથે વાત થઇ ગઈ હતી એમના આશીર્વાદ લીધેલાં..એની ખાસ મિત્ર કામિની સાથે વાત થઇ ગઈ હતી..પછી જોબ પર નીકળી હતી..કામિની સાથેતો બે વાર વાત થઇ હતી.. કામિનીએ બીજી વારના ફોનમાં જૂનું જૂનું યાદ કરેલું. એને રસ પડેલો પણ ઓફિસનો સમય થઇ ગયેલો એને રોકવી પડેલી પછી તો બસમાં ગંદો અનુભવ થયો એનો વાત કરવાનો મૂડજ જતો રહેલો..અને પછી સારા સાંજે ઓફિસે નીચે આવી… એની સાથેએ ફ્રેશ