પેરેન્ટિંગ

પરેન્ટિંગ એ માતા-પિતા દ્વારા પોતાના સંતાનને શારીરિક, માનસિક, બૌદ્ધિક, નૈતિક અને સામાજિક રીતે વિકસાવવા માટે કરવામાં આવતી સતત પ્રક્રિયા છે.   તેમાં માત્ર ભોજન, કપડાં કે શિક્ષણ પૂરું પાડવું જ નહીં પરંતુ સંતાનના સ્વભાવનું ઘડતર, મૂલ્યોનું સંસ્કારણ અને જીવન જીવવાની કળા શીખવવી પણ આવરી લેવાય છ.   “એક પિતાની નજર”   રાજેશભાઈ અમદાવાદમાં એક સરકારી ઓફિસમાં કામ કરતા. જીવન સામાન્ય હતું – નાની નોકરી, મકાનના હપ્તા, અને બે સંતાનો – દીકરો આરવ (ઉંમર 12 વર્ષ) અને દીકરી આર્યા (ઉંમર 8 વર્ષ). જીવનની દોડધામમાં રાજેશભાઈએ ક્યારેય વિચાર્યું નહોતું કે તેઓ પોતાના સંતાનો સાથે કેટલો સમય પસાર કરે છે. સવારે કામે જવું,