ઉધમ સિંહડિસેમ્બર ૨૬, ૧૮૯૯ના રોજ પંજાબનાસંગરપુર ખાતે જન્મેલા ઉધમ સિંહ.પંજાબના અમૃતસરમાં જલિયાંવાલા બાગખાતે એપ્રિલ ૧૩, ૧૯૧૯ના રોજ એકઠીથયેલી મેદની ૫૨ અંધાધૂંધ ફાયરિંગકરાવી સેંકડો નિર્દોષોને રહેંસી નાખવામાંનિમિત્ત બનનાર અંગ્રેજ જલ્લાદ માઇકલઓ’ડ્વાયરને તેમણે લંડનમાં ગોળીએદીધો હતો--અને તે ગુના બદલ બ્રિટિશસરકારે તેમની ધરપકડ કરી અદાલતીકેસ બાદ ફાંસીની સજા સંભળાવી હતી.૧૯૧૯ના અરસામાં માઇકલઓ’વાયર ભારતમાં પંજાબનાલેફ્ટનન્ટ-ગવર્નર તરીકે નિયુક્ત હતોઅને તેના આદેશ મુજબ બ્રિગેડિઅર-જનરલ રેજિનાલ્ડ ડાયર નામના નરાધમેએપ્રિલ ૧૩ના રોજ અમૃતસરનાજલિયાંવાલા બાગમાં સેંકડો સ્ત્રી-પુરુષોનેતેમજ બાળકોને ઠંડે કલેજે વીંધી નાખ્યાહતા. ગોરી સરકાર સામે આનો બદલોમાઇકલ ઓ’ડ્વાયરને ઠાર મારીને ઉધમસિંહે વાળ્યો, પરંતુ તેમના માટે સપરમોએ દિવસ જલિયાંવાલા હત્યાકાંડના ૨૧વર્ષ પછી આવ્યો હતો. દરમ્યાન અનેકમુસીબતોનો અને યાતનાઓનો તેમણેસામનો કર્યો