માણસ, માન્યતા અને રહસ્ય - ભાગ 25

  • 150

ભાગ 25 : SK ની ચપળતા અને ભારતીય સંસ્કૃતિશીન ના પ્રશ્ન નો જવાબ મળ્યો પુનઃ સંસ્થાપન , પણ કંઈ બાબત માટેનું પુનઃ સંસ્થાપન ? શું છે તેમાં ?ત્યારે મિત્રા એ કહ્યું - " શરૂઆત થી લઈને અત્યાર સુધી તમે  તમામ લોકો અંધકાર માં હતા , આ જે બધું થઈ રહ્યું છે એની હકીકત કોઈને ખબર જ નથી , ઊર્જા ને એમ હતું કે સામ્રાજ્ય ના ત્રણ સ્તંભ છે, તેને એમ હતું કે SK ઓફિસ માં કામ કરવા આવે છે અને તેના બધા રહસ્યો જાણે છે ; પરંતુ શરૂઆત થી લઈને અત્યાર સુધી તમામ પરિણામો ઊર્જા ની વિરુદ્ધ માં હતા ,