શંકા ના વમળો ની વચ્ચે - 22

(403)
  • 1.7k
  • 918

આજે સવાર થીં સોનાલી ખૂબ ખુશ હતી કેટલા દિવસ પછી તે તેના મમ્મી અને પપ્પા ને મળશે, સોનાલી ના મમ્મી – પપ્પા બપોરે 4 વાગ્યા ની આસપાસ આવવાના હતા, સોનાલી સવાર થી રાહ જોતી, સોનાલીને ઘણું બધું તેના મમ્મી –પપ્પા માટે કરવું હતું, ગરમ નાસ્તો બનાવવો હતો, રાત ની રસોઈ માં સરસ મેનૂ રાખવું હતું, પણ તેના સાસુ તેને કાંઈ જ કરવાની રજા આપતા નહોતા, સોનાલી પૂછતી તો કહેતા કે એ થોડા ભગવાન છે, તે એમના આવવાની તૈયારી કરવાની હોય, સોનાલી ઉપર રૂમ માં જઈ ને રડી પડી, તેને માટે તો તેના મમ્મી –પપ્પા ભગવાન થી પણ વધારે હતા, સાસરે