શંકા ના વમળો ની વચ્ચે - 21

  • 124

લગ્ન થયા ને આજે મહિનો પૂરો થયો, ના તો સોનાલી અને મેઘલ એક પણ મૂવી જોવા ગયા હતા, કે ના તો હનીમૂન પર, સોનાલી અને મેઘલે શાંતિ થી ઘર ની બહાર અડધો દિવસ પણ સાથે નહોતો વિતાવ્યો, હનીમૂન તો બહુ દૂર ની વાત હતી, મેઘલ ના પપ્પા એ લોન લઈ ને કરેલા લગ્ન અને લગ્ન પછી પણ ટ્રાવેલ અને કેટરિંગ નું બિલ ચૂકવવાના બાકી હતા જે મેઘલ ને જ ચૂકવવાનું હતું, સોનાલી પણ મેઘલ ને કઈ કહેતી નહોતી, એને સચ્ચાઈ ખબર હતી, સોનાલી એ પણ બધી છોકરીઓ ની જેમ જ સપના જોયા હતા, પણ વાસ્તવિકતા એણે સ્વીકારી લીધી હતી, મેઘલ