રેડિયો: મનોરંજનનું અનોખું માધ્યમ

  • 44

દુનિયામાં આજ સુધી ઘણા સંશોધનો થયા છે, થાય છે, અને થતા રહેશે. ઘણા સંશોધન આપણા જીવનને સરળ બનાવે છે. એમાંય એ સંશોધન મનોરંજનને લગતું હોય તો...  " મનોરંજન "  નામ જ એવું કે મુખ પર સ્મિત લાવી દે. ભાગદોડ ને થકાનથી ભરેલી આ જીંદગીમાં મનોરંજન જ એક એવું માધ્યમ છે જે મનને પ્રફુલ્લિત રાખે. મનોરંજન વિનાની જિંદગી એટલે મીઠાં વિનાનું ભોજન. જેમ જમવામાં મીઠું જરૂરી છે તેમ જીંદગીમાં થોડું મનોરંજન પણ જરૂરી છે.         આજના આધુનિક યુગમાં તો મનોરંજનના ઘણા બધા સાધનો છે. તેમાંય ટીવી અને મોબાઈલ તો ઘરે ઘરે! એક સમય એવો પણ હતો જયારે આ કશું