છલનો પડછાયોઅસલમ શેખ ને લઈ ને તે નવયુવાન પ્રગતિનગર ખાતે આવેલ રો ના મુખ્યાલય પર પહોંચ્યો. ત્યાં વિજય કપૂર તેમની પહેલે થી રાહ જોઈ રહ્યા હતા. તેમને આવતા જોઈ ને વિજય કપૂર ખુશ થઈ ને બોલ્યો શાબાસ શ્રેય તે ખુબજ સરસ કામ કર્યું છે, વિજય :- આવ અસલમ કેમ છે?અસલમ :- ઓહ ગ્રેટ વિજય કપૂર, તું સેના માં હતો ત્યારે પણ મને નડતો હતો અને હજી પણ નડી રહ્યો છે. તારી નીચે કામ નો કરવું પડે એટલે જ મેં ફિલ્ડ છોડી ને દિલ્હી ના મુખ્યાલય માં બદલી લઈ લીધી હતી અને કાયમ ત્યાંજ કામ કર્યું. તું પણ ફિલ્ડ છોડી ને તારા