હું અલોરા આ કહાની મારી તમને મારા જ દિલ થી કહેવા માંગુ છું જેને હું ખુદ ની ખુદ સાથે ની મુલાકાત કહું છું . જેમાં મે મારું આખું દિલ ને મૂકી દીધું હતું . જયારે આપણે ઉંમર ના ૧૮ માં વર્ષ એ પહોચી એ ત્યારે ના તો કોઈ એક્સપિરિયન્સ હોઈ , ના તો કોઈ સમજણ હોઈ , બસ એવી ખબર હોઈ કંઇક કરવું છે , પણ સુ એ નઈ;પરંતુ અમુક લોકો ને ખબર હોઈ કે એને એના જીવન માં શું કરવું છે ? પણ અમલ માં કરવું ઘણું મુશ્કેલ છે અને જયારે આપણું બાળપણ આપણ ને સાદ કરતું હોઈ કે ચાલ