બ્લાઇન્ડ બ્લાઇન્ડ ફેઇથ (અંધશ્રદ્ધાનો અંધપ્રકોપ)

(ગામ : જેસંગવાડ  તારીખ : ૨૫/૭/૨૦૧૬,  સમય: રાત્રિ ૨:૦૦ વાગ્યે.. નાગ દેવ ધામ, જંગલ માં..)રાજી : આ બાપજી સિદ્ધ પુરુષ છે, દીકરા વિનય.. તારી બધી આશા પૂરી થશે.. આ કરમેં ફૂટેલી વહુ સાવિ ના ગર્ભ માં આ વખતે દીકરો ન થાય તો મારું નામ રાજી નહી..વિનય : માં... તમે કહો એ ઠીકસાવિ : મને પણ આ બાપજી પર ખૂબ ભરોસો છે.. જીવા ના બાપુ... બહુ લોકો ના દર્દ દૂર કર્યા છે એમને..( ઝૂંપડી માં પ્રવેશતા ની સાથે જ.... ત્રણેય બાપજી ના ચરણો માં દંડવત કરે છે..)બાપજી : આવો,... આજે તમારું જ કામ થશે.. મંગળ અને ગુરુ નો સિંહ રાશિ માં