નવું શૈક્ષણિક વર્ષ - શિક્ષક, વાલીઓ અને વિદ્યાર્થીઓનો અભિગમ.

(11)
  • 496
  • 134

લેખ:- નવું શૈક્ષણિક વર્ષ - શિક્ષક, વાલીઓ અને વિદ્યાર્થીઓનો અભિગમ.લેખિકા:- શ્રીમતી સ્નેહલ રાજન જાની.મે મહિનો અંત તરફ જઈ રહ્યો છે. એ પૂરો થતાં જ એક અઠવાડિયામાં શાળાઓ નવા સત્ર સાથે ધમધમતી થશે. ફરીથી એકવાર સોશિયલ મીડિયા અને કેટલાંક વાલીઓ તરફથી શાળાઓ માટે નકારાત્મક વાક્યો ફરતાં થઈ જશે, જેવા કે, 'હવેથી વહેલાં ઉઠવું પડશે', 'બગીચાનાં ફૂલો ફરીથી ફૂલદાનીમાં ગોઠવાઈ જશે', 'ફરીથી હોમવર્ક કરવું પડશે', 'ફરીથી નાસ્તામાં શું આપવું?ની મગજમારી' વગેરે વગેરે. બીજી તરફ ઘણાં શિક્ષકો પણ એવા હશે કે જેમને વેકેશન પૂર્ણ થવાને આરે હોય અને અચાનક જ બેચેની થવા લાગે છે. ઘણાં શિક્ષકો એવા પણ હોય છે કે જે વેકેશન ક્યારે