માણસ, માન્યતા અને રહસ્ય - ભાગ 24

ભાગ 24 : પુનઃ સ્થાપનાટનલ માં આવતો અવાજ એકદમ પેલા મંદિર ના અજાણ્યા માણસ ના રહસ્યમયી અવાજ ની જેવો જ હતો , તે સાંભળીને ઉત્સાહ માં આવીને શીન બોલ્યો - " આ અવાજ SK નો છે , મને બરાબર યાદ છે કે કોલેજ ના દિવસો માં તેનો અવાજ આવો જ હતો “આ સાંભળીને તવંશ આશ્ચર્યચકિત થઈ ગયો કે SK ને તો તેણે જ માર્યો હતો તો આ કોણ  ? અને તેણે હજી તેની આંખ પટપટાવી ત્યાં તો તેની આસપાસ ઉભેલા તેના તમામ માણસોને મોત ને ઘાટ ઉતરી ગયા .' હા , હું છું SK , આ સામ્રાજ્ય નો કર્તા ,