ચંદ્રવંશી - પ્રકરણ 10 - અંક 10.3

  • 118

જીદની આંખમાંથી આંસુ વેહવા લાગ્યા. તે વિનયને સાચવીને તેના બંને હાથ વચ્ચે લઈને ભેટી પડી. પરંતુ તે છરી ન કાઢી શકી. આગળ વધતા આદમે વિનયની પીઠમાં છરી ઓછી ગરી હતી, તે જોયું. તેના વધતા પેહલા જ રોમે ખુંચેલી છરી બહાર ખેંચી કાઢી. આદમનો સામનો રોમના એકલાથી થાય એમ ન હતું. તેમની સામે રાહુલ પણ કઈ કરી શકે તેવી હાલતમાં ન હતો. તેની ચામડી ધીમે-ધીમે બળ્યાની દુર્ગંધ પણ ફેંકી રહી હતી. પરંતુ તેમ છતાં આદમ કંઈ કમ ન હતો.આદમ એ બધાને પાછળ છોડીને સોનાના એ ઢગમાં જઈ પડ્યો.તેને જોયું કે, આ બધું જ સોનું કોઈને કોઈ આકારમાં હતું. મતલબ કે આ