ચંદ્રવંશી - પ્રકરણ 10 - અંક 10.2

  • 582
  • 300

“રોમ તું અહીંયાથી ચાલ્યો જા.” વિનય અંદર આવી પોહચેલા રોમને અટકાવતો બોલ્યો.રોમ, વિનય, જીદ, માહી, સાઈના અને આરાધ્યા તેમજ આદમ, રાહુલ અને તેના થોડાક માણસો મંદિરના કોર્ટની દિવાલમાં આવેલા ખજાનાના દ્વાર પર ઉભા હતા. વિનય રોમને મનાવી રહ્યોં હતો. “અહીંયાથી ક્યાં જવ! બહાર પણ આ કાળીયાના જ માણસો છે. અને અહીંયા મારાવાળી પણ છે ને.” રોમ મલકાતો બોલ્યો.“તો બહાર કોણ છે?” વિનય બોલ્યો.“શ્રેયા, રોમિયો અને હમણાં વચ્ચે બોલ્યો એ.” રોમ જ્યોર્જ અને શ્રેયા વિશે નથી જાણતો તેથી તેમને અલગ સંબોધતા બોલ્યો. રોમ અને વિનયને દાબ બતાવતો આદમ તેની ભાષામાં બોલ્યો. “વધુ સમય ન બગાડો જલ્દી કરો.”બહાર મંદિરમાંથી ખશેલા પથ્થરની સાથે અંદર પણ