(૧) રાહુ - શનિ શાપિત દોષ : જ્યોતિષ ભાઈ કુંડળી માં શનિ - રાહુ ની યુતિ કે દૃષ્ટિ જોઈ ને હમેશ રાહત અનુભવે છે, અને જીવન માં બનતી દુઃખદ ઘટનાઓ નો ટોપલો શનિ રાહુ પર નાખી દે છે.. અને નામ આપે છે" પૂર્વભવ માં લાગેલ શાપિત દોષ... " પણ હકીકત એ છે કે કોઈ પણ વ્યક્તિએ પોતાનો આખો પૂર્વભવ જોયો હોતો નથી. અને દરેક ઘટના નું કોઈ કારણ હોય છે. હકીકતમાં પૂર્વભવ માત્ર એક કલ્પના છે.. જે માત્ર આ જીવન માં બનતા કડવા અનુભવો પ્રત્યે દુર્લક્ષ સેવવા ની એક યોજના છે. જેના થી દુઃખી વ્યક્તિ ઓને ક્ષણિક સમાધાન મળે