MH 370 - 2

  • 208
  • 76

કેટલા વખતથી હું અહીં એકલો અટૂલો પડયો હતો?   સ્થળ, કાળ બધામાં હું ખોવાઈ ગયો હતો, સમુદ્ર સામે જોયા કરતો, એમાં ડુબવાને બદલે કાળની ગર્તામાં ડૂબી ગયો હતો.સમય કેટલો વહી ગયો એ ખબર નથી. એણે વહ્યે રાખ્યું. હું એકલો અટુલો ઝાંખો ન જ પડયો. તો થોડી વાર પહેલાંના સમયમાં સ્થિર થઈએ.ઘડિયાળ કે કેલેન્ડર વગર આ નિર્જન જગ્યાએ સ્થળ, કાળ કહું?  સુર્યની સ્થિતિ મુજબ જુલાઈ હોવો જોઈએ કેમ કે દિવસ ખુબ લાંબામાંથી સહેજ ટૂંકો થયો છે. સુર્ય સાવ ઉત્તર તરફથી સહેજ દક્ષિણે ગયો છે. ધ્રુવના તારા પરથી હું આ કહી શકું છું. મારી રિસ્ટવોચના બટનસેલ બે વર્ષથી બંધ પડી ગયા છે. હું