તાંડવ એક પ્રેમ કથા - 5

આંતરિક શત્રુ સામે તાંડવલંડન પહોચી ને શિવ એ સહુ પહેલું કામ પોતાના પુત્ર જય સાથે વાત કરવાનું કર્યું અને તેની પાસેથી છેલ્લા પંદર દિવસ નો અહેવાલ લીધો અને તેને તુરંત તેની ટીમ સાથે સિકયાંગ પહોચવાનું કહ્યું અને ત્યાં પહોચી ત્યાં શું પરિસ્થિતી છે તથા ક્યાં કારણોસર ત્યાની લોકલ પોલીસ અને આર્મી ના લોકો યુનિટ માં હેરાન કરે છે તે જાણવા અને જરૂર પડે તો ત્યાના રાજનેતા ઑ અને ઇંડિયન એમ્બેસી ની મદદ લેવા તાકીદ કરી અને કહ્યું કે જરૂર પડશે તો હું પણ ત્યાં તુરંત આવી જઈશ. ત્યાર બાદ સ્નાન કરી શિવ પોતાના મંદિર માં ગયો. શિવ એ પોતાના ઘર માં