"૧ જાન્યુઆરી ૨૦૨૪ ..."નકશી ની એક નવી સફર ની શરૂવાત થવાની હતી ..(૧ જાન્યુઆરી નકશી internship નો પેહલો દિવસ) નકશી જલ્દી થી તૈયાર થાય જાય છે. નાસ્તો કરે છે અને પછી એનું બેગ તૈયાર કરે છે પછી ઘર માં દાદા, દાદી, મમ્મી પાપા ને પગે લાગે છે ને એ જવા માટે નીકળે છે ,એનો ભાઈ તેને મુકવા આવાનો હોય છે. બંને ઘરે થી નીકળે છે, નકશી રસ્તા માં વિચારે છે કે કવું હશે ત્યાં?? એ બધા ની સાથે ફાવશે ને..?.કામ તો ફાવશે ને..?.પણ સાથે સાથે એ બોવ જ ખુશ હતી. ત્યાં તો એની ઓફીસ આવી જાય છે. એનો ભાઈ તેને બેસ્ટ