કઈ કહાની લખું કે મને તને પામવાની કે તને ખોઈ બેસવાની ??

બધાની કહાની માં તું આખો મળે યા તો અધૂરો પણ મારી કહાણી માં એ મળી તો જાઈ પણ અધૂરો મળે ત્યારે કઈ કહાની લખું તને પામવાની કે તને ખોઈ બેસવાની ? આ મન તો માનતું નથી કે તને ખોવાની કહાણી લખું પણ જેમ પાણી અને આગ નો સંબંધ છે . એવો સંબંધ આપનો છે , કેમ કે જ્યારે તારી અંદર આગ હતી મને મેળવવાની ત્યારે જ મે ફાયર બ્રિગડ બની તારી આગ પર પાણી ફેરવી નાખ્યું , પણ કઈ રીતે તને સમજાવુ તારી યાદ માં જો કહાની આખી મળી જતી હોઈ તો તમે પામવાની સાથે ખોવાની પણ વાત કરી જ નાખવી જોઈએ