માણસ, માન્યતા અને રહસ્ય - ભાગ 23

  • 84

ભાગ 23 : સામ્રાજ્ય નો અંતતવંશ એ માત્ર SK ને જ નહિ પરંતુ સમગ્ર દેશના  અર્થતંત્ર ને માર્યું હતું એવું પ્રતીત થઈ રહ્યું હતું.SK પ્રાઇવેટ લિમિટેડ ભારત ના ઉધોગો માં 90% ફાળો ધરાવતી કંપની હતી , આટલું જ નહિ પરંતુ વિશ્વ કક્ષાએ પણ  આ ઘટનાના જબરદસ્ત પડઘાઓ પડ્યા , વિદેશ ની ઘણી બધી કંપનીઓ પણ આ કંપની દ્વારા ખરીદેલી હતી , વિશ્વ ની નામચીન કંપનીઓનો અડધાથી વધુ સ્ટેક આ માણસ લઈને બેઠો હતો , જેના લીધે માત્ર SK ના સામ્રાજ્યનો જ નહિ ; પરંતુ વિશ્વ કક્ષાએ દેશના સ્વર્ણકાળ નો જાણે અંત આવ્યો હતો.SK ના મોત બાદ RK પણ હિંમત હારી