શંકા ના વમળો ની વચ્ચે - 19

ફક્ત 4 દિવસ માં જ બદલાની ભાવના વાળા મેઘલ ના બા એ સોનાલી ની સાસુ ને સોનાલી પર વહેમ ની નજરે જોતી કરી હતી, કે સોનાલી તેનું રાજ કરી લેશે, તે સાસુ ને સારી રીતે નહીં રાખે, સોનાલી મન માં વિચારી રહી કે જો બા આવા હોય તો એમના સંતાનો ને એમણે શું આપ્યું હશે ? વિચારવા જેવી વાત હતી. સોનાલી ના સાસુ એ બધું બંધ બેસતું પોતાના પર લઈ લીધું, હવે તે સોનાલી નો વિરોધ તો નહોતા કરતા પણ મેઘલ, મેઘલ ના પપ્પા અને તેના ભાઈ પર બોમ્બ ફોડતા હતા, કે આટલા વર્ષો માં તેઓ એ ક્યારેય આટલા હરખ