શંકા ના વમળો ની વચ્ચે - 17

  • 114

સોનાલી ને 4 : 30 વાગે ઉઠાડી દીધી, સોનાલી થોડીવાર પથારી માં જાગતી પડી રહી આજે 5 ડિસેમ્બર એના જીવન નો સૌથી મહત્વ નો દિવસ, તેને પોતાની હથેળી જોઈ શ્લોક બોલી, આનંદ થી ભગવાન ને થેંક્યું કર્યું પછી પથારી માંથી ઊઠી નાહી – ધોઈ ભગવાન ને દીવા – આરતી કર્યા પછી મમ્મી એ બનાવેલી ચા પીધી, ચા પીતા –પીતા સોનાલી રડી પડી, એને મનમાં થઈ આવ્યું કે આવતીકાલે મમ્મીની બનાવેલી ચા પીવા નહીં મળે, સોનાલી ની મમ્મી પણ રડી પડી, તે આંસુ લૂછી ને સોનાલી ને શાંત રાખવા લાગી કે આજે તો આટલો સારો દિવસ છે તું રડીશ નહીં, બહુ