એકાંત - 27

  • 188
  • 78

પાંચ દિવસ માટે રિમાનાં મમ્મી - પપ્પા કામ માટે ગામડે નીકળી ગયાં. ત્યાર બાદ, રિમા હાર્દિકનાં ઘરે રહેવાં આવી ગઈ. હાર્દિકે અનિચ્છાએ રિમાને ઘરમાં રહેવાની મંજુરી આપી દીધી. રિમાએ હાર્દિકનાં ઘરમાં પગ મુકતાં એનાં દાવ રમવાનાં ચાલું કરી દીધાં.અડધી રાત્રે હાર્દિકનાં રૂમનો દરવાજો ખખડાવાનો અવાજ આવવાં લાગ્યો. રિંકલે હાર્દિકને ઊભા થઈને દરવાજાની બહાર કોણ નોક કરે છે ? એ જોવાં મોકલ્યો. હાર્દિકે ઊભા થઈને રૂમનો દરવાજો ખોલ્યો તો એની આંખો ફાટીને ફાટી રહી ગઈ.રેશ્મી કાપડ પર ડાર્ક બ્લુ કલરનો શોર્ટ અને એ જ કલરનો શર્ટ પહેરેલ રિમા હાર્દિકની નજર સામે હતી. તેનાં સોલ્ડર સુધીનાં વાળ એણે ખુલ્લાં રાખ્યાં હતાં. રિમા