MH 370 - 1

  • 234
  • 80

1. પ્રસ્તાવના મારી આ પ્લેટફોર્મ પર જ ઉપલબ્ધ, 2020 માં લખેલી લઘુ નેવલ ‘અંતિમ કડી’ નું એક નવલકથા માં રૂપાંતર કરું છું.આ એક સાચી ઘટના પરથી બનેલી કાલ્પનિક ફિક્શન છે.જ્યારે વાર્તા હોય ત્યારે એક સ્ટોરી લાઇન કોઈ લાગણી કે કોઈ પ્રસંગને કેન્દ્રમાં રાખીને એક જ પ્રવાહમાં વહેતી હોય, લેખક જે બતાવવા માગે છે એ વાચક પોતાની મનની આંખોથી જોઈ લે અને એ ચિત્ર સામે આવી કોઈ લાગણી અનુભવે એટલે વાર્તા સાર્થક. નવલકથામાં એક પ્રસંગ કે એક વિચાર પર થી એક પ્રકરણ કર્યું હોય. એમાં વિવિધ પાત્રો હોય, પ્રસંગો ની જાળી ગૂંથી હોય અને ક્યાંક સબ પ્લોટ પણ હોય.લઘુનવલમાં આ લક્ષણો હોય પરંતુ