સોનાલી એક અઠવાડિયું નારાજ રહી હતી ઘર માં, પણ તે તે તેના પિતાથી વધુ નારાજ ના રહી શકી, ધીમે ધીમે તેણે મન ને સમજાવી દીધું કે તે પોતે ભણેલી છે, પગભર છે, તેને ચિંતા કરવાની જરૂર નથી, અને પોતાનામાં –બાપ અને પરિવાર નો પણ સાથ રહેશે જ. એકાદ મહિના પછી લગ્ન ની શોપિંગ ચાલુ કરી, સોનાલી એ બધું જ મન મૂકી ને ખરીધ્યું હતું, તે જોબ કરતી હતી એના પૈસા ક્યારેય તેના માં – બાપ લેતા નહોતા, સોનાલી એ ટ્યુશન અને સ્કૂલ નો પગાર બધું જ પોતાની લગ્ન ની ખરીદી માં મન મૂકી ને ખર્ચી નાખ્યું હતું, કોઈ એવી વસ્તુ