એકાંત - 25

  • 416
  • 158

છ મહિના રેખાબેન અને નિસર્ગ સિવિલમાં રહીને બહાર નીકળ્યાં ત્યારે કોઈ જોઈને કહી ના શકે કે આ જ તેઓ મા અને દીકરા હશે જે છ મહિના પહેલાં રસ્તે ભીખ માંગી રહ્યાં હતાં. રેખાબેન માનસિક રીતે સ્વસ્થ થઈ ગયાં હતાં. એમણે કરેલી એમની ભૂલનું ભાન થતાં તેઓ નિસર્ગ સાથે સંજયભાઈનાં ઘરે જવાની ઈચ્છા વ્યક્ત કરી.સંજયભાઈએ તેઓ બન્નેને અડધી રાત્રે ઘરની બહાર કાઢ્યાં પછી નિસર્ગની જરાય મરજી પાછી એ ઘરે જવાની હતી નહિ. રેખાબેન ઈચ્છા પરથી જીદ્દ કરવા પર ઊતરી આવ્યાં. નિસર્ગનું રેખાબેનની જીદ્દ પાસે કશું હાલ્યું નહિ. અંતે એની મમ્મીની ખુશી માટે સંજયભાઈનાં ઘરે જવા માટે હા કરી દીધી.સંજયભાઈનાં ઘરે પહોચતાં