માણસ, માન્યતા અને રહસ્ય - ભાગ 21

ભાગ 21 : ઊર્જા નું બ્રહ્માસ્ત્રશીન ના મનમાં લાંબો સમય સુધી મનોમંથન ચાલતું હતું અને તે બસ એક જ વાત પર વિચારી રહ્યો હતો કે  એ અજાણ્યો માણસ છે કોણ ? એનો અવાજ કંઈક એને જાણીતો લાગતો હતો.આ તરફ SK ને એ વાત ની જાણ હતી કે બધા લોકો જે તેની વિરુદ્ધ માં હતા તેમાંથી કોઈ તો એક હજી સુધી પકડાયો નથી, એ માસ્ટર માઈન્ડ ને પકડવા માટે SK, RK અને ધનશ ત્રણેય સ્તંભ મિટિંગ માં સાથે બેઠા હતા , SK એ ઘણો વિચાર કર્યો અને તેણે વાત રજૂ કરી કે , " ઓફિસ, ક્લબ, કોલેજ બધી જગ્યાએ થી ઊર્જા