શૌર્ય ના ફોન માં તેના આસિસ્ટન્ટ નો ફોન આવ્યો.શૌર્ય કોલ રીસીવ કરે છે. હેલો, કંઈ કામ બન્યું કે?.. આસિસ્ટન્ટ: હા સર મિટિંગ ફાઇનલ થઈ ગઈ છે એન્ડ બાર દિવસ પછી માલ ડિલિવર થશે. બધું તમારા કહ્યા પ્રમાણે જ થયું છે.શૌર્ય: ઓકે ગુડ! કોઈ ને શક તો નથી થયો ને..આસિસ્ટન્ટ: "નહીં સર! પરંતુ ત્યાં શોભિત હાજીર હતો એવું લાગી રહ્યું હતું કે એમણે પણ એમની સાથે જ કામ માં જોડાયેલો છે".શૌર્ય: "વ્હોટ! શોભિત..... એને તો મેં મોકલ્યો હતો અને એ પણ એની સાથે મળી ગયો... શોભિત તને તો હું પછી જોઈ લઈશ. ધ્યાન રહે થોડી ભૂલ પણ મુશ્કેલી ઊભી